Author Archives: Mo AbdulMatin
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે અંજુમન સાર્વજનિક દવાખાના તથા આઁફિયત બ્લડ ડોનેશન ભરૂચ તરફથી રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન આજરોજ ૨૧/માર્ચ/૨૦૨૨ ના રોજ અંજુમન સાર્વજનિક દવાખાનામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામના નવયુવાનો ઉપરાંત, પારખેત, કહાન,સીતપોણ, નબીપુર, ભરૂચ, પગુથણ, કંબોલી વિગેરે ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૮૦ વ્યક્તિઓએ રક્તદાન […]
- 1
- 2